વાહનોના આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી/ અમદાવાદીઓ હવે ધ્યાન રાખજો રોડ પર આડેધડ વાહન મૂકતા ચેતજો કોર્પોરેશનની ટીમ પણ વાહનને મારશે લોક પાર્કિંગ સમસ્યા અને દબાણને લઈને કોર્પોરેશન સક્રિય જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતા ધ્યાન રાખજો કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ મારશે લોક Jetની ટીમો પાર્ક કરેલા વાહનોની કરશે કાર્યવાહી

Breaking News