શિક્ષકોની ઘટ/ અમદાવાદ અને ગાંધીનગર શિક્ષકોની ઘટ ગાંધીનગર શહેર-જિલ્લામાં શિક્ષકોની ઘટ ધો.1 થી 5 ના 1520 શિક્ષકોની ઘટ સામે આવી ધો.6 થી 8 ના ભાષા શિક્ષકોની પણ છે ઘટ ભાષાના 168 શિક્ષકોની ઘટ આવી સામે ગણિત અને વિજ્ઞાનમાં પણ 222 શિક્ષકોની ઘટ સામાન્ય વિજ્ઞાન વિષયમાં 172 શિક્ષકોની ઘટ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો હતો સવાલ શિક્ષણ મંત્રીએ શિક્ષકોની ઘટ અંગે કર્યો ખુલાસો શિક્ષકોની ઘટ જેમ બને તેમ ઝડપથી ભરવામાં આવશે

Breaking News