Breaking News/ અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલો, તથ્યને બચાવવા વકીલની કોર્ટમાં દલીલ, સલમાન ખાન હિટ એન્ડ રન કેસનો હવાલો આપ્યો, સલમાન ખાનને જામીન મળ્યા તો તથ્યને કેમ નહીં?, પોલીસની એક તરફી તપાસઃ તથ્યના વકિલ, વીડિયોના આધારે FSLનો રિપોર્ટ આવ્યો છે, વિસ્મય શાહ અકસ્માત કેસ જજમેન્ટનો પણ ઉલ્લેખ, ભોપાલ ગેસ કાંડ કેસના જજમેન્ટનો પણ ઉલ્લેખ

Breaking News
Breaking News