Gujarat/ અમદાવાદ ઉતરાયણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, ઉતરાયણની ઉજવણી લોકો કરી શકશે, પતંગ બજારમાં ભીડ ભેગી ન થાય તેનું પ્રશાસને ધ્યાન રાખવું પડશે, ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર નહિ થઈ શકે, પતંગ દોરીના વેચાણ પર કોઈ પ્રતિબંધ નહિ

Breaking News