Gujarat/ અમદાવાદ એરપોર્ટને લઈ મોટા સમાચાર, સરદાર વલ્લભભાઈ એરપોર્ટ રહેશે બંધ, રનવેના મરામતની કામગીરી માટે એરપોર્ટ રહેશે બંધ, 3 જાન્યુઆરીથી 31 મે 2022 સુધી રનવે બંધ, એરપોર્ટની મહત્તમ ફ્લાઇટ ચાલુ રખાશે, અંદાજે 5 મહિના સુધી ચાલશે રનવેનું સમારકામ, સવારના 9થી સાંજના 6 સુધી બંધ રહેશે એરપોર્ટ, જાહેર રજા અને રવિવાર સિવાય એરપોર્ટ રહેશે બંધ, મુસાફરોને અગવડતા ન પડે તેથી ફ્લાઇટ્સ રહેશે ચાલુ….

Breaking News