સોનાની દાણચોરી/ અમદાવાદ એરપોર્ટ પરથી 3 કિલો સોનું ઝડપાયું, દુબઈથી આવેલો પેસેન્જર લાવ્યો હતો સોનું, સ્કેનિંગ સમયે શંકાસ્પદ લાગતા તપાસ, એર ઇન્ટેલિજન્સની ટીમે પકડયો હતો, પાર્કિંગની કામગીરી કરતા શખ્સની સંડોવણી

Breaking News