Gujarat/ અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં વધારો, એરપોર્ટ પર સ્વજનોને લેવા મૂકવા જવું પડશે ભારે, 2 કલાકનો પાર્કિંગ ચાર્જ 80 થી વધારી 150 રૂપિયા, ફ્રી પાર્કિંગ માટેની સમય મર્યાદા ફક્ત 5 મિનિટ, એરપોર્ટ પાર્કિંગ માટે નવા નિયમો આજથી લાગુ, ખાનગીકરણ બાદ નવા નિયમોથી પ્રવાસીઓમાં કચવાટ

Breaking News