Gujarat/ અમદાવાદ એસ.જી.હાઇવે પર અકસ્માત, પકવાન થી ગાંધીનગર જતા રોડ પર કાર અકસ્માત, એક વ્યકિતનું અકસ્માતમાં થયુ મોત, ચાર વ્યકિતઓને ઇજા થવા પામી, કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Breaking News
Breking News 1 5 અમદાવાદ એસ.જી.હાઇવે પર અકસ્માત, પકવાન થી ગાંધીનગર જતા રોડ પર કાર અકસ્માત, એક વ્યકિતનું અકસ્માતમાં થયુ મોત, ચાર વ્યકિતઓને ઇજા થવા પામી, કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા