Gujarat/ અમદાવાદ કાગડાપીઠમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, ભોગ બનનાર અને આરોપી વચ્ચે સંકલનની શંકા, બંને વ્યક્તિઓ એક જ વિસ્તારના રહેવાસી, લૂંટ કરનાર ભાવેશ ઉર્ફે રાજા સોલંકી છે, ભાવેશ ઉર્ફે રાજા સોલંકી હત્યાનો વોન્ટેડ આરોપી, એક દિવસ પહેલા અમરાઇવાડીમાં ભાવેશે કરી હત્યા, 48 કલાકમાં કાગડાપીઠમાં ભાવેશે આપ્યો લૂંટને અંજામ, હત્યાના 48 કલાક બાદ રૂ.16.29 લાખની ચલાવી લૂંટ

Breaking News