Breaking News/ અમદાવાદ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, AMTS-BRTS ભાડા વધારાને લઇ વિરોધ, વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાને કર્યો વિરોધ, જમાલપુર ખાતે કોંગી કાર્યકર્તાઓનો વિરોધ, મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ રહ્યા હાજર, ભાજપ ટ્રાન્સપોર્ટ સર્વિસ લખેલા બેનર લઈને કર્યો વિરોધ…, ભાડા વધારો પાછો ખેંચવાની કરી માંગ

Breaking News