એએમસી/ અમદાવાદ કોર્પોરેશનનો ભૂતિયા તલાટી હોલ પ્રવેશતાની સાથે જ ભૂત બંગ્લાની જેવું લાગે ખંડેર હાલતમાં રહેલા હોલ હાડપિંજર જેવો ઉભો અઠવાડિયામાં બે બે વખત પડે છે પોપડા લટકતી લાઈટો, લટકતા લાખો રૂપિયાના પંખા કબૂતર અને ગંદકીના થર ઉડાડે છે સ્વચ્છતાનો છેદ અનેકવાર કોર્પોરેટર લેખિત રજૂઆતનું પરિણામ શૂન્ય લોકોને ખાનગી હોલમાં ચૂકવવા પડે છે રૂપિયા ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે કોર્પો. બનાવે છે હોલ અધિકારીઓ એક બીજા પર આપી રહ્યા ખો

Breaking News