Breaking News/ અમદાવાદ: ગીતામંદિરમાં ફરી અસામાજિક તત્વોનો આંતક, ST પોલીસ ચોકીમાં તોડફોડ કરીને વાહનોના કાચ તોડ્યા, કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને સાગરીતોનો આંતક, અસામાજિક તત્વોએ ST સ્ટેન્ડને લીધું બાનમાં, રાહદારીઓ પર કર્યો હુમલો, પાસા નહિ થતા આરોપીને મળ્યા જામીન, જામીન મળ્યા બાદ ફરી મચાવ્યો આંતક  

Breaking News