Gujarat/ અમદાવાદ જ્વેલર્સ એસો. 23થી 25 સ્વંયભૂ બંધ રાખશે, ત્રણ દિવસ બંધ રાખવાનો એસો.નો નિર્ણય , કોરોનાના વધતા કેસને લઇ એસો.નું પગલું , અમદાવાદ ટુ વ્હીલર્સ એસો. પણ બંધમાં જોડાશે , ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અપીલ બાદ સ્વયંભૂ બંધ

Breaking News