Gujarat/ અમદાવાદ દાઉદના સાગરીત અબ્દુલ માજિદ કુટ્ટીની તપાસમાં ઘટસ્ફોટ, 2 વાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનું આવ્યું સામે, જુના પાસપોર્ટના આધારે ગયો હતો પાકિસ્તાન, હાલ એક ફંકશનમાં ગયો હોવાનું કરી રહ્યો છે કેફિયત, ATS તે અલગ અલગ દિશામાં પણ કરી રહી છે તપાસ

Breaking News