Breaking News/ અમદાવાદ : દેત્રોજના સરપંચ અને તેની પત્ની લાંચ લેતા ઝડપાયા સરપંચ હેતલ ઠાકોર અને પતિ કિશનજી ઠાકોર ACBના છટકામાં સ્મશાનની દિવાલનું બિલ પાસ કરવા માંગી હતી લાંચ દિવાલનું કામ કરનાર કોન્ટ્રાકટર પાસે કરી હતી લાંચની માંગણી રૂ.10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા

Breaking News