Gujarat/ અમદાવાદ: નવરાત્રી પૂર્વે ખરીદીનો જામ્યો માહોલ નવરાત્રીના એક દિવસ અગાઉ બજારમાં ભારે ભીડ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં જામ્યો ખરીદીનો માહોલ ચણીયા ચોળી ખરીદવા માટે બજારમાં પડાપડી આ વખતે ખેલૈયાઓમાં પટોળા ડિઝાઇનનો ક્રેઝ બે વર્ષ બાદ બજારમાં ખરીદીનો માહોલ વેપારીઓને બે વર્ષના નુકસાનની થશે ભરપાઈ ખેલૈયાઓ કરી રહ્યા છે બજારમાં ધૂમ ખરીદી

Breaking News