Breaking News/ અમદાવાદ: નવા કમિશનર આજે કરશે પદગ્રહણ, IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદના CP તરીકે ચાર્જ લેશે, શાહીબાગ કમિશનર કચેરી ખાતે ચાર્જ સ્વીકારવા પહોંચશે, ઇન્ચાર્જ કમિશનર પ્રેમવીર સિંહ નવા કમિશનરનું કરશે સ્વાગત, કમિશનર કચેરી ખાતે નવા કમિશનરના સ્વાગતની ભવ્ય તૈયારી  

Breaking News