હત્યા/ અમદાવાદ: પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ, રિસાયેલી પત્નીને મનાવવા આવ્યો હતો પતિ, પત્નીના ઘરે જઈ પતિએ ઝીંક્યા છરીના ઘા, પત્નીને છાતીના ભાગે છરીના ઘા માર્યા, સીમા દંતાણી નામની મહિલાની હત્યા, નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, આરોપી વિજય દંતાણી પોલીસ ગિરફ્તમાં, ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ

Breaking News
Breaking image 4 અમદાવાદ: પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ, રિસાયેલી પત્નીને મનાવવા આવ્યો હતો પતિ, પત્નીના ઘરે જઈ પતિએ ઝીંક્યા છરીના ઘા, પત્નીને છાતીના ભાગે છરીના ઘા માર્યા, સીમા દંતાણી નામની મહિલાની હત્યા, નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, આરોપી વિજય દંતાણી પોલીસ ગિરફ્તમાં, ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ