Breaking News/ અમદાવાદ ફાર્મા કંપનીના નામે છેતરપીંડી જય ફોર્મ્યુલેશન લી. ફર્મનો ઉપયોગ કરી છેતરપીંડી જય ફોર્મ્યુલેશન લી. બોગસ બીલ,અને સ્ટેમ્પ બનાવ્યા મારુતિ ફાર્મા કેમિકલ પ્રાઈવેટ લી. દ્વારા છેતરપીંડી બોગસ સ્ટેમ્પ અને બીલો બનાવીને વિદેશ દવા મોકલતા મારુતિ ફાર્મા કેમિકલ પ્રાઈવેટ લી. પર નોધાયો ગુનો નવરંગપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News