Gujarat/ અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અમદાવાદમાં, સીઆર પાટીલ સાંજે બે સ્થળોએ ગજવશે સભા , સીઆર પાટીલ દરિયાપુરમાં કરશે જનસભા , નિકોલ ખાતે સાંજે 7.30 કલાકે યોજશે સભા

Uncategorized