અકસ્માત/ અમદાવાદ મુંબઈ ને.હાઇવે પર અકસ્માત સુરત માંગરોળના સાવા પાટિયા પાસે અકસ્માત ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત પંચર પડી જવાથી ડમ્પર સાઈડમાં ઉભુ હતું ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ધડાકાભેર અથડાયો અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા આઇશર ચાલકનો મૃતદેહ કેબિનમાં ફસાયો જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો

Breaking News