આગ/ અમદાવાદ: મેમ્કો પાસે આવેલા અવધ એસ્ટેટમાં આગ, કપડાં બનાવતા એકમમાં લાગી અચાનક આગ, ફાયરે આગ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરી, વહેલી સવારે લાગેલી આગમાં કોઈ જાનહાનિ નહિ, આગ લાગવાનું કારણ હજુ અકબંધ

Breaking News