Breaking News/ અમદાવાદ: યુનિયન બેંક સાથે ઠગાઈ કેસ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિ. એ કરી હતી ઠગાઈ, રૂ. 46.79 કરોડની કરવામાં આવી હતી ઠગાઈ, કંપનીના ડાયરેકટરો સામે નોંધાઈ વિધિવત ફરિયાદ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિટેડ સામે ફરિયાદ દાખલ, કંપનીના ડાયરેક્ટરો સામે CBI એ દાખલ કર્યો ગુનો, ડાયરેક્ટરોના રહેણાક અને ઓફિસ પર CBI ના દરોડા, ચંપત સંઘવી, દિપક સંઘવી, અશ્વિન શાહના ત્યાં CBI ના દરોડા, ડાયરેક્ટરોના અડધો ડઝન ધંધાકીય સ્થળોએ CBI ના દરોડા  

Breaking News
Breaking News