Gujarat/ અમદાવાદ વટવા GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફેઝ 2માં આવેલ કંપનીમાં લાગી આગ, ફેઝ 2માં કૃણાલ ઇન્ડસ્ટીઝમાં લાગી આગ, ફાયર ફાઇટરની 8 ગાડીઓ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ

Breaking News