Not Set/ અમદાવાદ: વિધાર્થીનીનો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ ના હાટકેશ્વર પાસે આવેલી વિવેકાનંદ સ્કૂલ મા અભ્યાસ કરતી પૂનમ સરોજ નામ 16 વષૅ ની એક વિધાર્થીની એ અગમ્ય કારણો સર બિલ્ડિંગ પર થી કૂદકો મરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને સારવાર માટે હાલ L.G હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવી છે. જેની વધુ તપાસ અમરાઈવડી પોલીસ સ્ટેશને હાથ ધરી છે.

Uncategorized