ગરમીનું યલો એલર્ટ/ અમદાવાદ શહેરમાં ગરમીનું યલો એલર્ટ શહેરના કેટલાક સિગ્નલ લોકો માટે ખુલ્લા મુકાયા ગરમી વધતા કેટલાક સિગ્નલ ખુલ્લા મુકાયા સ્વસ્તિક 4 રસ્તા પરનું સિગ્નલ ખુલ્લુ મુકાયું ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા સિગ્નલ ખુલ્લુ મુકાયું સ્ટેડિયમ ચાર રસ્તા સિગ્નલ ખુલ્લુ મુકાયું

Breaking News