Breaking News/ અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના, શહેરના CG રોડ લાલ બંગલા પાસે અકસ્માત, ફોર્ચ્યુનર કાર ચાલકે અલ્ટો કાર ચાલકને અડફેટે લીધો, ચાર રસ્તા પર ટર્ન લેતી વખતે થયો અકસ્માત, અકસ્માતમાં અલ્ટો કાર ચાલકને પહોંચી ઈજાઓ, ઈજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયો  

Breaking News
Mantavya Breaking News 9 અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના, શહેરના CG રોડ લાલ બંગલા પાસે અકસ્માત, ફોર્ચ્યુનર કાર ચાલકે અલ્ટો કાર ચાલકને અડફેટે લીધો, ચાર રસ્તા પર ટર્ન લેતી વખતે થયો અકસ્માત, અકસ્માતમાં અલ્ટો કાર ચાલકને પહોંચી ઈજાઓ, ઈજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયો