Gujarat/ અમદાવાદ શહેરમાં વેક્સીન માટે લાગી કતારો, વેક્સીન લેવા માટે લોકોની પડાપડી, ટાગોર હોલ ખાતે વેક્સીન માટે હજારો લોકો પહોંચ્યા, ટાગોર હોલ ખાતે વેક્સીનની અછત, 1 હજારથી વધુ લોકોને ટોકન આપી ચૂક્યા છે, વધુ લોકોને ટોકન ન મળતા ઘર્ષણ પણ સર્જાયુ

Breaking News