Gujarat/ અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડને લઇને ખુલાસો,વર્ગ-2નાં અધિકારી નિપૂણ ચોકસી મુખ્ય આરોપી,પાટણ-ગાંધીનગરમાં 1-1ગુનો દાખલ થયો,અમે પાટણમાં પણ ગોઠવી હતી ટ્રેપ,અમદાવાદ-ગાંધીનગરમાં ACBની સૌથી મોટી ટ્રેપ,ટ્રેપમાં સવા બે કરોડની રોકડ તપાસ દરમિયાન મળી,નિપૂણના ઘરેથી 4 લાખ 12 હજારની રકમ મળી,નિપૂણનાં બેંક લોકરમાંથી 74 લાખ 55 હજાર કેસ મળ્યાં,Acb માં સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત ફરિયાદ મળી,આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસી સામે થઈ ફરિયાદ,R&B ડિપાર્ટમેન્ટમાં કલાસ 2 ઓફિસર છે ચંદ્રવદન ચોકસી,પાટણમાં કોન્ટ્રાકટ માટે લાંચ માંગવામાં આવી હતી,નિપૂણ ચોક્સી આરોપી કલાસ 2 ઓફિસર,અન્ય 2 આરોપી કરાર આધારિત નોકરી હતા,જે તે સમયે આરોપી 40 હજાર પાટણમાં લેતા ઝડપાયા,ગાંધીનગરમાં પણ આરોપી લાંચ લેતા ઝડપાયા હતા,આરોપીઓ અગાઉ લાંચ સ્વરૂપે લઈ ચુક્યા છે 4 લાખ,ગાંધીનગર કો-ઓ. બેંકમાંથી 74 લાખ મળી આવ્યા,બેન્ક એકાઉન્ટમાંથી 1.52 લાખ રોકડ મળી આવી,એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું,લોકરમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું

Breaking News