Gujarat/ અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલો, પોલીસે હોમગાર્ડ જવાનને ઝડપી પાડ્યો, હોમગાર્ડનું નામ પરબત ભીમજી ઠાકોર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન PCRમાં કરતો હતો નોકરી , પરબત ઠાકોરે કાર ચાલક ધીર પટેલને રોક્યો હતો ,

Breaking News