સી પ્લેન ટેન્ડર/ અમદાવાદ: સીપ્લેન ફરી શરૂ કરવા ટેન્ડર રિવરફ્રન્ટ થી કેવડિયા કોલોની માટે હતું સીપ્લેન 11 એપ્રિલ 2021 સીપ્લેન સર્વિસમાં ગયું છે બે વર્ષ બાદ ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ કોન્ટ્રક્ટરો માટે કડક નિયમો મુકવામાં આવ્યા દરરોજ 4 ટ્રીપ કરવા ની રહેશે 3 વર્ષનો કોન્ટ્રાકટ આપશે સીપ્લેન 9 થી 19 સિટર હોવું જોઈએ 12વર્ષ થી વધુ જૂનું નહીં ચાલે

Breaking News