Breaking News/ અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી જુગારીઓ પકડાયા, સેટેલાઈટ પોલીસે દરોડો પાડ્યો હતો, કુલ 9 જુગારીઓ ની ધરપકડ કરાઈ, પૂર્વ A.DGPનો પુત્ર પણ જુગાર રમતા ઝડપાયો, પૂર્વ A.DGPનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત ઝડપાયો, પોલીસે 77 હજાર રોકડા સહિત 13.39 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે  

Breaking News
Breaking News