Not Set/ અમદાવાદ હવે વલ્ડ હેરીટેજ સીટી, અમદાવાદીઓ તેમજ દેશ માટે ગર્વ ની વાત

વલ્ડ હેરીટેજ શહેર બનવાની સાથે અમદાવાદ નું નામ વિશ્વ ના ફલક પર પ્રસિધ્ધ થશે અને સાથે ટુરીસમ માં પણ વધારો થશે. સાથે સાથે સ્થાપત્યો ની જાળવણી કરવાની નૈતિક જવાબદેહી  શહેર ના લોકો ની અને સરકાર ની રહેશે.

Uncategorized