Not Set/ અમદાવાદ હવે વલ્ડ હેરીટેજ સીટી, અમદાવાદીઓ તેમજ દેશ માટે ગર્વ ની વાત

અમદાવાદ ના ૬૦૬ વર્ષ જુના વારસા ને વલ્ડ હેરીટેજ નો દરજ્જો મળતા અમદાવાદીઓ માં ગર્વ ની લાગણી છે. આ ઉપરાંત ભારત માટે પણ ગર્વ લઇ શકાય તેવી વાત છે. વલ્ડ હેરીટેજ નો દરજ્જો મળતા જ C.M વિજય રુપાણી સહીત રાજકીય હસ્તીઓ દ્વારા શુબેચ્છાઓ પાઠવવામાં માં આવી હતી.

Uncategorized