Not Set/ અમદાવાદ/ ૧૪૩મી જગન્નાથ રથ યાત્રા અંગે યોજાશે ખાસ બેઠક, ક્યાં મુદ્દે થઇ શકે છે ચર્ચા …?

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે. આ રથયાત્રા બાદ બીજા નંબરની રથયાત્રા નીકળતી હોય તો તે છે અમદાવાદની રથયાત્રા. સમગ્ર ભારત વર્ષમાં પુરી અને અમદાવાદ ની રથયાત્રાનું  ખૂબ જ મહત્વ રહેલું છે આગામી દિવસોમાં યોજાનારી અમદાવાદની ભવ્ય જગન્નાથજી મંદિરની રથયાત્રા માટે  ખાસ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ટ્રસ્ટીઓ રથયાત્રાને લઇને મહત્વની બાબતો […]

Ahmedabad Gujarat

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે. આ રથયાત્રા બાદ બીજા નંબરની રથયાત્રા નીકળતી હોય તો તે છે અમદાવાદની રથયાત્રા. સમગ્ર ભારત વર્ષમાં પુરી અને અમદાવાદ ની રથયાત્રાનું  ખૂબ જ મહત્વ રહેલું છે

આગામી દિવસોમાં યોજાનારી અમદાવાદની ભવ્ય જગન્નાથજી મંદિરની રથયાત્રા માટે  ખાસ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ટ્રસ્ટીઓ રથયાત્રાને લઇને મહત્વની બાબતો ની ચર્ચા કરવામાં આવશે. તેમજ જળયાત્રામાં માત્ર પુજારીજ જોડાશે રથયાત્રા નીકળશે પરંતુ રથ અને પૂજારી જ રથમાં ભગવાનને લઇ નગરચર્યામાં જશે. જેમાં કોઈ ભક્તો જોડાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.