વિદેશ પ્રવાસ/ અમદાવાદ: AMCના અધિકારીઓ જશે જાપાન, મ્યુ. કમિશનર સાથે કેટલાક અધિકારીઓ જશે. વોટર સ્ટડી ટૂર માટે જશે જાપાન, DYMC, સિટી ઈજનેર ઝાલા પણ જશે જાપાન, 16 જાન્યુ. થી 20 જાન્યુઆરી સુધીની સ્ટડી ટૂર

Breaking News