Gujarat/ અમદાવાદ AMCનો મહત્વનો નિર્ણય, BRTS રૂટનો ટ્રાફિકની અવર જવર માટે કરાશે ઉપયોગ, શહેરમાં પીક અવર્સ દરમ્યાનના ટ્રાફિકને લઇને નિર્ણય, હાલ કોરોનાના વધતા કેસને લઇને BRTS બસ છે બંધ, 18 માર્ચથી BRTS બસો છે બંધ

Breaking News