Breaking News/ અમદાવાદ: SOGના નામે તોડ કરનાર શખ્સ સામે ફરિયાદ, પોલીસે પકડેલ ડમ્પર છોડાવી આપવા રૂ. 2.5 લાખ પડાવ્યા, આરોપીએ SOG સ્ટાફમાં જ હોવાની આપી હતી ઓળખ, રાજુ રબારી નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ  

Breaking News