Breaking News/ અમરેલીઃધારીમાં આજે મેગા ડીમોલેશન DYSP હરેશ વોરાની આગેવાનીમાં મેગા ડીમોલેશન સરકારી વિભાગોની જમીનો પરના દબાણો દૂર અંદાજે 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા મેગા ડીમોલેશનમાં 2 DYSP, 3 PI હાજર 21 PSI, 400 હથિયારધારી પોલીસ જોડાયા 8 JCB, 10 ટ્રેકટર, 50 શ્રમિકો કામગીરી

Breaking News