Breaking News/ અમરેલીઃ રાંઢિયા ગામે પારિવારિક ખૂની ખેલ ખેલાયો, કાકાજી સસરા દ્વારા ભત્રીજા વહુ ઉપર છરી વડે હુમલો, ભત્રીજા વહુનું ધટના સ્થળે મોત નિપજ્યું, મોત થતા મામલો હત્યામાં પલટાયો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, વહુની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો, પોતે જાતે છરી મારીને આપઘાતનો કર્યો પ્રયાસ, ઇજાગ્રસ્ત કાકાજી સસરા અમરેલી સારવારમાં ખસેડાયા, કૌટુંબિક કારણોસર થયેલ માથાકૂટ હત્યામાં પલટાઇ

Breaking News