Not Set/ અમરેલીના ધારી તાલુકાના વીરપુર ગામમાં એક સિંહ બાળ મકાનમાં ઘૂસી જતા લોકોમાં ગભરાટ

અમરેલીના ધારી તાલુકાના વીરપુર ગામમાં એક સિંહ બાળ મકાનમાં ઘૂસી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હત…આશરે 2 કલાક સુધી સિંહબાળ મકાનમાં રહ્યું…જેને લઈને ગામલોકોના જીવ તાળવે ચોટ્યા હતા…ઘટના અંગે જાણ કરાતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સિંહબાળને પકડી લીધું હતું..તો જાણવા મળતી વિગતો મુજબ રાત્રિના સમયે સિંહણ બચ્ચા સાથે મકાનમાં આવી હતી અને […]

Uncategorized
vlcsnap error971 અમરેલીના ધારી તાલુકાના વીરપુર ગામમાં એક સિંહ બાળ મકાનમાં ઘૂસી જતા લોકોમાં ગભરાટ

અમરેલીના ધારી તાલુકાના વીરપુર ગામમાં એક સિંહ બાળ મકાનમાં ઘૂસી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હત…આશરે 2 કલાક સુધી સિંહબાળ મકાનમાં રહ્યું…જેને લઈને ગામલોકોના જીવ તાળવે ચોટ્યા હતા…ઘટના અંગે જાણ કરાતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સિંહબાળને પકડી લીધું હતું..તો જાણવા મળતી વિગતો મુજબ રાત્રિના સમયે સિંહણ બચ્ચા સાથે મકાનમાં આવી હતી અને ત્યાર બાદ સિંહણ બચ્ચાને ભૂલીને જંગલમાં જતી રહી હતી….