Gujarat/ અમરેલીના મોટા મુંજિયાસર ગામમાં બંધ , 7 દિવસ સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન , ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો નિર્ણય , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય , જીવન-જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી , કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ કરાશે દંડ

Breaking News