Gujarat/ અમરેલીના વડીયામાં સ્વૈચ્છિક લોકડાઉન, એગ્રો એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય, ત12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકડાઉન, સવારે 7 થી બપોરે 1 સુધી દુકાનો રહેશે ખુલ્લી, 1 વાગ્યા બાદ વેપારીઓ દુકાનો બંધ રાખશે

Breaking News