Not Set/ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભેંકાર ગામના લોકો મોબાઇલ નેટવર્કને લઇને મુશ્કેલીમાં મુકાયા

રાજય સરકાર અને કેન્દ્ગ સરકાર દ્ગારા ચોવીસે કલાક વિકાસના નામે બણગાં ફૂંકી રહી છે .. જો કે કેન્દ્ગ સરકાર હવે તો ડિઝીટલ ઇન્ડિયા અને મેક ઇન્ડિયાની વાતો કરી છે.ત્યારે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભેંકાર ગામના લોકો મોબાઇલ નેટવર્કને લઇને મુશ્કેલીમાં મુકાયા છે.. આ ગામમાં 3000 જેટલા લોકો વસવાટ કરે છે જયાં લોકો મોબાઇલના નેટવર્કેને લઇને વંચિત […]

Uncategorized
vlcsnap error428 અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભેંકાર ગામના લોકો મોબાઇલ નેટવર્કને લઇને મુશ્કેલીમાં મુકાયા

રાજય સરકાર અને કેન્દ્ગ સરકાર દ્ગારા ચોવીસે કલાક વિકાસના નામે બણગાં ફૂંકી રહી છે .. જો કે કેન્દ્ગ સરકાર હવે તો ડિઝીટલ ઇન્ડિયા અને મેક ઇન્ડિયાની વાતો કરી છે.ત્યારે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભેંકાર ગામના લોકો મોબાઇલ નેટવર્કને લઇને મુશ્કેલીમાં મુકાયા છે.. આ ગામમાં 3000 જેટલા લોકો વસવાટ કરે છે જયાં લોકો મોબાઇલના નેટવર્કેને લઇને વંચિત છે..જો કે ગામના લોકોને મોબાઇલ ફોન પર વાત કરવી હોય તો જીવના જોખમે વિજપોળ પર ચડવું પડે છે..જો કે સરકાર દ્ગારા કરવામાં આવતી વિકાસની વાતો પોકર સાબિત થઇ છે. ગ્રામજનોનું કહેવું છે કે. માત્ર વિકાસની વાતથી જ વિકાસ ન થાય તેના માટે તંત્રને જાગૃત રહેવું જરૂરી છે..ગ્રામજનો દ્ગારા જિલ્લા તંત્રને પડતી મુશ્કેલીને લઇને આવેદનપત્ર પત્ર પાઠવ્યું પરંતુ તંત્ર દ્ગારા કોઇ પણ પગલા લેવામાં આવતા નથી અને લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે .. શું આ ગામનો લોકોની મુશ્કેલી ઓછી થશે કે પછી ગામના લોકોને વિજપોળ પર ચડીને જ વાત કરવી પડશે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચૂંટણી આવી છે જેને લઇને ભેંસાણ તાલુકના સરપંચે પડતી મુશ્કેલીને લઇને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી