ગુજરાત ચૂંટણી 2022/ અમરેલીમાં અદભુત રાજકીય દ્રશ્ય જોવા મળ્યું, પ્રચારના છેલ્લા દિવસે રાજકીય ડ્રામા, પરેશ ધાનાણીએ ભાજપ નેતાનાં લીધા આશીર્વાદ અમરેલી કોંગ્રેસ ઉમેદવાર ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, પરશોત્તમ રૂપાલા, સંઘાણી, ગોરધન ઝડફિયા સાથે કરી મુલાકાત

Breaking News