Gujarat/ અમરેલીમાં ભાજપ આગેવાનોની લોકડાઉનની માગ , આગેવાનો-કાર્યકરોની સોશિયલ મીડિયા પર મુહિમ , ભાજપના યુવા આગેવાન મુકેશ સંધાણીએ કરી માગ , લોકડાઉનની માગ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ, મહામારીથી બચવા સંપૂર્ણ લોકડાઉન એક માત્ર વિકલ્પ, લોકોનું દુ:ખ અને પીડા હવે સહન નથી થતી, ડો. ભરત કાનાબાર પણ કરી ચુક્યા છે લોકડાઉનની માંગ

Breaking News