Gujarat/ અમરેલી કુંકાવાવમાં આજથી બપોર બાદ બંધ, આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 થી બપોરે 2 સુધી દુકાનો રહેશે ખુલ્લી , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ગ્રામપંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ, વેપારીઓને કરાઈ નોટિસ બોર્ડ દ્વારા અપીલ, બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ

Breaking News