Breaking News/ અમરેલી: ખાંભાના પાટી ગામે હત્યાનો બનાવ, ગામની સીમમાં માતા પુત્રની હત્યા થતા ચકચાર, રાયડી અને પાટી ગામના સીમાડે કરાઈ હત્યા, ખેતી કામ કરતા માતા-પુત્રની કરાઈ હત્યા, ઘટનાને પગલે DySP સહીત પોલીસનો કાફલો દોડ્યો, અમરેલી SP દ્વારા અલગ-અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ

Breaking News