વરસાદ/ અમરેલી જીલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી ખાંભા ગીર પંથકના વાતાવરણમાં પલટો ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ ખાંભા શહેરમાં પણ વરસાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

Breaking News