બચ્ચન પરિવારને ખૂબ જ સાદગીથી પૂજા-અર્ચના કરી.બોલિવુડના તમામ સેલેબ્સ બિગ બીના ઘરે જલસામાં દિવાળીની થતી પાર્ટીમાં આવે છે. પરંતુ આ વર્ષ તેમણે પહેલેથી જાહેરાત કરી દીધી હતી કે તેઓ દિવાળી મનાવશે નહીં. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ જલસામાં કોઇ પાર્ટી પણ થઇ નથી. બીગ બી પત્ની જયા અને દીદરો-વહુ અને પૌત્રીની સાથે જોવા મળ્યા છે. દિવાળીમાં જશ્ન ન થવાનું કારણ તેમની વહુ ઐશ્વર્યારાય બચ્ચનના પિતાના નિધનને ગણાવામાં આવી રહ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ઐશ્વર્યાના પિતાનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેના લીધે અમિતાભે આ વર્ષે પોતાનો 75મો જન્મદિવસ અને દિવાળીનો જશ્ન ન મનાવાનો નિર્ણય કર્યો હતો.
Not Set/
અમિતાભ બચ્ચને સાદગીપૂર્ણ ઉજવી દિવાળી
બચ્ચન પરિવારને ખૂબ જ સાદગીથી પૂજા-અર્ચના કરી.બોલિવુડના તમામ સેલેબ્સ બિગ બીના ઘરે જલસામાં દિવાળીની થતી પાર્ટીમાં આવે છે. પરંતુ આ વર્ષ તેમણે પહેલેથી જાહેરાત કરી દીધી હતી કે તેઓ દિવાળી મનાવશે નહીં. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ જલસામાં કોઇ પાર્ટી પણ થઇ નથી. બીગ બી પત્ની જયા અને દીદરો-વહુ અને પૌત્રીની સાથે જોવા મળ્યા છે. દિવાળીમાં […]
